પરંપરા અને ક્રાંતિ
₹60.00
‘પરંપરા અને ક્રાન્તિ’; ભારતના ધાર્મિક અને તત્ત્વજ્ઞાનના વિષયો ઉપરના સંવાદોની શ્રેણી છે. માનવની મુક્તિ માટેની શોધ, માનવનાં આધ્યાત્મિક માર્ગ અને ધ્યેય અંગેનાં કલ્પનો, તથા વિવિધ પરંપરાગત વિભાવનાઓને આધુનિક ભાષામાં વર્ણવાયાં છે.
કૃષ્ણમૂર્તિને આ પરિભાષાઓની પછીતે રહેલા અનુભવાત્મક ઘટકને પ્રગટ કરવા સાથે તથા તેઓના શ્રોતાઓને માનવીય દુર્દશાના હાર્દ ભણી દોરવા સાથે નિસબત છે. આ સંવાદો ચેતનાની પ્રકૃતિની ભીતર ગહન પરીક્ષણ છે; મનનું, મનની ગતિ અને સીમાઓનું, તથા તે જે તેની પેલે પાર રહેલું છે તેનું નિરીક્ષણ છે.
મૂળ અંગ્રેજી શીર્ષક : Tradition and Revolution
પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય | અનુવાદક : ડૉ. હરીશ વ્યાસ | પૃષ્ઠો : ૫૨૦
અન્ય ભાષામાંની આવૃત્તિ: મરાઠી,


