મુંબઈ કેન્દ્ર : પ્રવૃત્તિઓ

  • આગામી પ્રવૃત્તિઓ
  • વીગત પ્રવૃત્તિઓ
દરેક મહિનાનો ત્રીજો ગુરુવાર: દરેક મહિનાના ત્રીજા ગુરુવારે એક સંવાદસભાનું આયોજન મુંબઈ કેન્દ્ર–હિંમત નિવાસ, ૩૧, ડુંગરશી માર્ગ, મલાબાર હિલ, મુંબઈ – ૪0000૬ ખાતે કરવામાં આવે છે.

દરેક મહિનાનો છેલ્લો સોમવાર: દરેક મહિનાના છેલ્લા સોમવારે ધ રિરીટ્રીટ હાઉસ, વાંદરા (પશ્ચિમ) ખાતે વિડિઓ સ્ક્રીનીંગ્ઝ અને ત્યાર બાદ અરસપરસ વાતચીતની ગોઠવણ કરવામાં આવે છે.