મોટા અક્ષરોવાળાં પુસ્તકો

મરાઠી અને ગુજરાતીમાં કેટલાક અનુવાદોની મોટા અક્ષરોવાળી આવૃતિઓ બહાર પાડવાનું કાર્ય ચાલી રહ્યું છે. લખાણને રાબેતા મુજબના કદવાળા પુસ્તકમાં ગોઠવવામાં આવે છે. પ્રજ્ઞાચક્ષુ કે દૃષ્ટિવિકલાંગ વાચકોના તથા આધેડ વયના વાચકોના ઉપયોગ માટે આ ઘણું જ સુગમ થઈ પડશે.
Dnyatapasun Mukti
- Marathi translation of Freedom From the Known