પરિવર્તનની તાકીદ (ત્યારે જીવવું શી રીતે?)

220.00

કૃષ્ણમૂર્તિનાં કાવ્યોમાં, એમના વાર્તાલાપમાં અને એમનાં બોધવચનોમાં તથા એમનાં ઉર્મિવચનોમાં એક વાર ફરીથી મને કબીરનો નાદ સંભળાય છે તથા યાજ્ઞ્વલ્કયનાં દીર્ઘજ્ઞાનનું મને દર્થન થાય છે, એક વાર ફરી બુધ્દની કરુણા, નમ્રતા, દૃષ્ટીગોચર થાય છે અને ક્રાઈસ્ટે યદુહી લોકોને જે સખત બાણી સંભળાવી હતી એવી વાણી ફરીથી મારા કર્ણોમા સંભળાય છે. વિશેષમાં રામકૃષ્ણની નિખાલસતા ફરીથી હું એમનામાંજોઈ શકું છું. એ કોણ છે એ હુ જાણતો નથી. પણ સર્વ ધર્મોનો પહેલો અને છેલ્લો સંદેશ છે : સોહમ કે અહમ બ્રહ્માસ્મિનો પ્રાચીન નાદ કૃષ્ણમૂર્તિમાં હું ફરીથી સાંભળું છું

મૂળ અંગ્રેજી શીર્ષક : The  Urgency of Change
પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય |  અનુવાદક : શિવલાલ મોદી |  પૃષ્ઠો :
અન્ય ભાષામાંની આવૃત્તિ:  હિંદી, ઓરિયા,તામિળ