કંટાળો અને મનોરંજન ઉદ્યોગ
₹20.00
ક્રૃષ્ણમૂર્તિ એ બાબત સાથે ઘણી નિસબત ધરાવતા હતા કે શું આધુનિક શિક્ષણ વિદ્યાર્થીઓને તેઓ જ્યારે શાળા છોડે ત્યારે જીવનના પડકારોનો સામનો કરવા માટે સુસજ કરે છે કે કેમ.. તેઓનાં યુવાન લોકો સાથેનાં આખી દુનિયામાંનાં પ્રવચનો અને સંવાદોમાં તેઓએ જીવનનાં વિવિધ પાસાંઓ તરફ ધ્યાન હોર્યું છે જેની સાથે યુવાનોએ વ્યવહાર કરવો પડશે, ભલે તેઓ ગમે ત્યાં જીવતા હોય અને ગમે તે કારકિર્દીમાં આગળ વધતા હોય. એક ઘણા આધુનિક વિષય સાથે સંબંધિત આ પુસ્તિકામાં કૃષ્ણમૂર્તિની કૃતિઓ – પ્રવચનો, સંવાદો, પ્રશ્નોત્તરી સભાઓ, અને લખાણો જેવા વ્યાપક સાહિત્યમાંથી કેટલાક અંશો લેવામાં આવ્યા છે.
મૂળ અંગ્રેજી શીર્ષક – Boredom and the Entertainment Industry
અનુવાદક – અપૂર્વ પાઠક | પ્રકાશક – કૃષ્ણમૂર્તિ ફાઊન્ડેશન ઊન્ડિયા | પૃષ્ઠો – ૧૭
અન્ય ભાષામાંની આવૃત્તિ: મરાઠી


