ગુજરાતી – ૫ પુસ્તિકા સેટ

100.00

1. પ્રબળ લાગણીઓ ધરાવો, તેમનાથી ભયભીત ન થાવ

ક્રૃષ્ણમૂર્તિ એ બાબત સાથે ઘણી નિસબત ધરાવતા હતા કે શું આધુનિક શિક્ષણ વિદ્યાર્થીઓને તેઓ જ્યારે શાળા છોડે ત્યારે જીવનના પડકારોનો સામનો કરવા માટે સુસજ કરે છે કે કેમ.. તેઓનાં યુવાન લોકો સાથેનાં આખી દુનિયામાંનાં પ્રવચનો અને સંવાદોમાં તેઓએ જીવનનાં વિવિધ પાસાંઓ તરફ ધ્યાન હોર્યું છે જેની સાથે યુવાનોએ વ્યવહાર કરવો પડશે, ભલે તેઓ ગમે ત્યાં જીવતા હોય અને ગમે તે કારકિર્દીમાં આગળ વધતા હોય. યુવા વાચકને આ પુસ્તિકામાંનું પ્રવચન આજે પણ એટલું જ અસરકારક અને પ્રેરણાદાયક લાગશે જેટલું તે તેઓએ ૧૯૬૪ માં વારાણસી ખાતે રાજઘાટ બેસન્ટ શાળાના વિદ્યાર્થીઓને સંબોદ્યા ત્યારે હતું.

2. જ્યારે સરખામણિને કારને તમારું મન દુભાય…

ક્રૃષ્ણમૂર્તિ એ બાબત સાથે ઘણી નિસબત ધરાવતા હતા કે શું આધુનિક શિક્ષણ વિદ્યાર્થીઓને તેઓ જ્યારે શાળા છોડે ત્યારે જીવનના પડકારોનો સામનો કરવા માટે સુસજ કરે છે કે કેમ.. તેઓનાં યુવાન લોકો સાથેનાં પ્રવચનો અને સંવાદોમાં તેઓએ જીવનનાં વિવિધ પાસાંઓ તરફ ધ્યાન હોર્યું છે જેની સાથે યુવાનોએ વ્યવહાર કરવો પડશે, ભલે તેઓ ગમે ત્યાં જીવતા હોય અને ગમે તે કારકિર્દીમાં આગળ વધતા હોય. આ પુસ્તિકામાં ઋષી વેલી શાળામાં વિદ્યાર્થીઓને ૧૯૬૧ માં અપાવેલા એક પ્રવચનમાંથી તથ ૧૯૭૮ માં વિદ્યાર્થીઓ સાથે યોજીયેલા એક સંવાદમાંથી કેટલાક અંશો લેવામાં આવ્યા છે – બંને આજે પણ એટલાં જ અસરકારક અને પ્રેરણાદાયક છે જેટલાં ત્યારે હતાં.

3. કંટાળો અને મનોરંજન ઉદ્યોગ

ક્રૃષ્ણમૂર્તિ એ બાબત સાથે ઘણી નિસબત ધરાવતા હતા કે શું આધુનિક શિક્ષણ વિદ્યાર્થીઓને તેઓ જ્યારે શાળા છોડે ત્યારે જીવનના પડકારોનો સામનો કરવા માટે સુસજ કરે છે કે કેમ.. તેઓનાં યુવાન લોકો સાથેનાં આખી દુનિયામાંનાં પ્રવચનો અને સંવાદોમાં તેઓએ જીવનનાં વિવિધ પાસાંઓ તરફ ધ્યાન હોર્યું છે જેની સાથે યુવાનોએ વ્યવહાર કરવો પડશે, ભલે તેઓ ગમે ત્યાં જીવતા હોય અને ગમે તે કારકિર્દીમાં આગળ વધતા હોય. એક ઘણા આધુનિક વિષય સાથે સંબંધિત આ પુસ્તિકામાં કૃષ્ણમૂર્તિની કૃતિઓ – પ્રવચનો, સંવાદો, પ્રશ્નોત્તરી સભાઓ, અને લખાણો જેવા વ્યાપક સાહિત્યમાંથી કેટલાક અંશો લેવામાં આવ્યા છે.

4. શું શાળા તમને જીવન માટે તૈયાર કરે છે?

ક્રૃષ્ણમૂર્તિ એ બાબત સાથે ઘણી નિસબત ધરાવતા હતા કે શું આધુનિક શિક્ષણ વિદ્યાર્થીઓને તેઓ જ્યારે શાળા છોડે ત્યારે જીવનના પડકારોનો સામનો કરવા માટે સુસજ કરે છે કે કેમ.. તેઓનાં યુવાન લોકો સાથેનાં આખી દુનિયામાંનાં પ્રવચનો અને સંવાદોમાં તેઓએ જીવનનાં વિવિધ પાસાંઓ તરફ ધ્યાન હોર્યું છે જેની સાથે યુવાનોએ વ્યવહાર કરવો પડશે, ભલે તેઓ ગમે ત્યાં જીવતા હોય અને ગમે તે કારકિર્દીમાં આગળ વધતા હોય. યુવા વાચકને આ પુસ્તિકામાંનું પ્રવચન આજે પણ એટલું જ અસરકારક અને પ્રેરણાદાયક લાગશે જેટલું તે તેઓએ ૧૯૬૩ માં વારાણસી ખાતે રાજઘાટ બેસન્ટ શાળાના વિદ્યાર્થીઓને સંબોધ્યા ત્યારે હતું.

5. તમારી સુષુપ્ત પ્રતિભાની શોધ કરો

ક્રૃષ્ણમૂર્તિ એ બાબત સાથે ઘણી નિસબત ધરાવતા હતા કે શું આધુનિક શિક્ષણ વિદ્યાર્થીઓને તેઓ જ્યારે શાળા છોડે ત્યારે જીવનના પડકારોનો સામનો કરવા માટે સુસજ કરે છે કે કેમ.. તેઓનાં યુવાન લોકો સાથેનાં આખી દુનિયામાંનાં પ્રવચનો અને સંવાદોમાં તેઓએ જીવનનાં વિવિધ પાસાંઓ તરફ ધ્યાન હોર્યું છે જેની સાથે યુવાનોએ વ્યવહાર કરવો પડશે, ભલે તેઓ ગમે ત્યાં જીવતા હોય અને ગમે તે કારકિર્દીમાં આગળ વધતા હોય. યુવા વાચકને આ પુસ્તિકામાંનું પ્રવચન આજે પણ એટલું જ અસરકારક અને પ્રેરણાદાયક લાગશે જેટલું તે તેઓએ ૧૯૮૪ માં આંધ્રપ્રદેશ ખાતે ઋષિવેલી શાળાના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો ત્યારે હતા.