જીવનનું પુસ્તક

જીવનજીવીનેજ સત્યને પામી શકાય એવી કૃષ્ણમૂર્તિની માન્યતાથી પ્રેરાઇને, ‘જીવનનુંપુસ્તક’ પ્રસ્તુત કરે છે ૩૬૫ દિવસ માટે રોજરોજશા શ્ર્વતધ્યાન.  આપુસ્તકમુક્તિ, વ્યક્તિગતપરિવર્તન, સંપૂર્ણપણે જાગૃત રહેવું અને એવા અન્ય અનેક વિષયોપર માનનીય પ્રકાશ પાડે છે.

આ અસાધારણ આધ્યાત્મિક ઋષિની પ્રજ્ઞાઅને સમજણના સર્વ ચાહકો માટે તથા જે કોઇ કૃષ્ણમૂર્તિનો પહેલી જવાર પરિચય પામતા હોય તે મને માટે જીવનનું ‘પુસ્તક’ હંમેશાં સમજવા અને સાચવવા જેવો તલસ્પર્શી જ્ઞાનનો મૂલ્યવાન ખજાનો છે.

જે. કૃષ્ણમૂર્તિ (૧૮૯૫ -૧૯૮૬) સુવિખ્યાત આધ્યાત્મિક માર્ગદર્શ કહતાકે જેમના વાર્તાલાપો અને લખાણો એલાખોલોકોને પ્રેરણા આપી છે.

મૂળ અંગ્રેજી શીર્ષક- The Book of Life- Daily Meditations with Krishnamurti

અનુવાદક : હર્ષદ મ. દવે | પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર| પૃષ્ઠો : ૩૯૫

Also available in