સંબંધ એટલે શું?

સર્વપ્રથમ શું આપણે સંબંધમાં હોઇએ છીએ? સંબંધનો અર્થ છે સાથે હોવું. અરસપરસના સંસર્ગમાં હોવું, બીજા મનુષ્યોના સાથે તત્કાળ સંસર્ગમાં હોવું. તેની બધી મુસીબતોને જાણવી. તેની સમસ્યા, તેની દુઃખી અવસ્થાને તેની ચિંતાને સમજવી કે જે તમારી પણ છે.

મૂળ અંગ્રેજી શીર્ષક : What is Relationship?
અનુવાદક:  હર્ષદ મ. દવે |  પ્રકાશક: ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
અન્ય ભાષામાંની આવૃત્તિ: કન્નડ