સમસ્યા શી છે
મને લાગે છે કે સમસ્યાનો આપણે શો અર્થ કરીએ તે શોધી કાઢવું અગત્યનું છે. સમસ્યા તો છે જ શું એમ નથી ? ફક્ત મન જ્યારે કશામાં રોકાયેલું હોય છે, ત્યારે જ સમસ્યા હોય છે.
મૂળ અંગ્રેજી શીર્ષક : What is the Problem?
અનુવાદક: હર્ષદ મ. દવે | પ્રકાશક: ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
અન્ય ભાષામાંની આવૃત્તિ: કન્નડ


