View cart “જે.કૃષ્ણમૂર્તિના તેમની શાળાઓને પત્રો” has been added to your cart.
સંભાળ લેવી એટલે શું?
₹150.00
‘કૃષ્ણમૂર્તિ – કિશોરો માટે’ આ પુસ્તકોની શ્રેણી એવી રીતે તૈયાર કરવામાં આવી છે, જે યુવાનોના ભાવવિશ્વને –
તેમની પીડા, તેમનો ભય, તેમનો આનંદ, તેમની મહત્ત્વાકાંક્ષા, સફળતા, નિષ્ફળતા એ બધું જ સમજવામાં તેમને
ઉપયોગી બને.