‘તમે તમારા જીવન સાથે શું કરી રહ્યા છો?’

300.00

‘તમે પોતાના જીવન સાથે શું કરી રહ્યા છો?’ માં કૃષ્ણમૂર્તિનાં પુસ્તકોમાંથી લેવાયેલાં અવતરણો છે, અને તે ચૂંટેલી કૃતિઓનો આ પ્રકારનો પ્રથમ સંગ્રહ છે જે યુવાનોને કૃષ્ણમૂર્તિના શિક્ષણ તથા જીવન પ્રત્યેના દિવ્યદર્શન તરફ પહોંચવાનો વ્યવસ્થિત માર્ગ પૂરો પડે છે.

મૂળ અંગ્રેજી શીર્ષક : What Are You Doing With Your Life?
અનુવાદક: હર્ષદ મ. દવે |  પ્રકાશક: ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય | પૃષ્ઠો : ૨૧૬
અન્ય ભાષામાંની આવૃત્તિ: હિંદી, ઓરિયા

Also available in