આપણા અસ્તિત્વનું સ્વરૂપ – વોશિંગ્ટન ડી.સી. પ્રવચન ૧૯૮૫
₹75.00
“આ મગજ કે જે જ્ઞાનના ઓજથી લદાયેલું છે. સત્તા,પદ,સિદ્ધાંત વગેરેથી ભરેલું છે. જે અનંતકાળથી સંઘર્ષમાં અવ્યવસ્થિત થયેલું છે. જેમાં જરા જેટલી ખાલી જગ્યા કે અવકાશ રહ્યો નથી. અને મુક્તિ,સંપૂર્ણ મુક્તિ માટે અવકાશનું હોવું જરૂરી છે. મગજ અસાધારણપણે સમર્થ અને અમર્યાદિત ક્ષમતા ધરાવે છે. પણ આપણો તેને સંકુચિત અને છીછરું બનાવી દીઘું છે.
આમ જયારે મગજમાં આવો અવકાશ હોય અને ખાલીપણું હોય ત્યારે અમાપ ઊર્જા હોય છે.ઊર્જા કરુણા છે; પ્રેમ છે અને પ્રજ્ઞા છે અને ત્યારે ત્યાં સત્ય હોય છે. જે સહુથી વધારે શુધ્દ અને પવિત્ર હોય છે કે જેને મનુષ્ય અનંતકાળથી મેળવવાનો પ્રયત્ન કરે છે.અને એ સત્ય કોઈ દેવનમાં,મંદિરમાં કે મસ્જિદમાં નથી રહેલું અને તેના સુધી પહોંચવા માટે પોતાની ખુદની જાત વિષેની.સમજણ અને શિક્ષણ સિવાય બીજે કોઈ રસ્તો નથી.જયારે આ બધું થાય છે ત્યારે ત્યાં સત્ય હોય છે કે જે શાશ્વત છે.”
મૂળ અંગ્રેજી શીર્ષક : The Structure of our being –Washington D. C. Talks 1985
પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય | અનુવાદક : | પૃષ્ઠો :


