સંઘર્ષ વગર જીવવું
એ ચોક્કસ છે કે મહત્ત્વાકાંક્ષા એ સંઘર્ષનું અસ્તિત્વ છે. શા માટે આપણે આપણા જીવનના અસ્તિત્વના તમામ સ્તરે મહત્ત્વાકાંક્ષી હોઇએ છીએ? ધાર્મિક કહેવાતા બધા માણસો, સંન્યાસી, દાઢીધારી સાધુ, રાજકરણીઓ, વેપારી, જે માણસ જ્ઞાન સંપાદન કરી રહ્યો છે – આ બધા જ શા માટે મહત્ત્વાકાંક્ષી છે?
મૂળ અંગ્રેજી શીર્ષક : To Live Without Conflict
અનુવાદક: હર્ષદ મ. દવે | પ્રકાશક: ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
અન્ય ભાષામાંની આવૃત્તિ: કન્નડ


