પ્રજ્ઞાનો પંથ
‘પ્રજ્ઞાનો પંથ ’ એ પ્રાચીન ભારતીય ધાર્મિક અને આધ્યાત્મિક તત્ત્વ પરના સંવાદોની શૃંખલા છે .
અધ્યાત્મનું લક્ષ્ય તેનો પંથ , પથદર્શક ગુરુ , મુક્તિની શોધ , સમકાલીન વિચારસરણી , સાધના અને તેની સાથે સંકળાયેલ સર્વ કાંઈ . કૃષ્ણમૂર્તિની સતત આ ખેવના છે કે આ વ્યાખ્યાઓની સં ગાથે અનુભૂતિના તત્ત્વને અનાવૃત કરી શ્રોતાઓને માનવીઓની સમસ્યાના કેન્દ્ર સુધી લઈ જવા આ મર્મવેધક સંવાદો કૃષ્ણમૂર્તિની શક્તિ અને તેની ઊંચાઈને નિરૂપે છે.
મૂળ અંગ્રેજી શીર્ષક : The way of Intelligence
પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય | અનુવાદક : ગિજુભાઇ દવે | પૃષ્ઠો : ૩૨


