ધર્મિષ્ઠ મન
₹25.00
ધર્મ એવું કોઈક છે કે જેમાં જ બાબતોનો સમાવેશ થઈ જાય છે, તેમાંથી કોઇ વસ્તુ બાકાત રહેતી નથી. ધાર્મિક મનને કોઇ રાષ્ટ્રીયતા નથી હોતી, તે કોઈ ખાસ સંગઠીત જૂથનો નથી હોતો. તે દસ હજાર વર્ષોના કે બે હજાર વર્ષોના પ્રચારનું પરિણામ નથી. તેમાં માની લેવા જેવી કોઇ વાત નથી. તે એવું મન છે કે જે એક હકીકત ઉપરથી બીજી હકીકત ઉપર આવે છે. તે એવું મન છે કે જે વિચારની સંપૂર્ણ ગુણવત્તાને સમજે છે – માત્ર સ્પષ્ટ, ગંભીરતા વગરના વિચારો, કેળવેલા વિચારો જ નહીં પરંતુ કેળવેલા ન હોય તેવા વિચારો, છેક ઊંડા અચેતન મનના વિચારો અને હેતુઓને પણ સારી રીતે સમજે છે.
મૂળ અંગ્રેજી શીર્ષક : The Religious Mind
અનુવાદક: યોગેશ દેસાઈ | પ્રકાશક: ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
અન્ય ભાષામાંની આવૃત્તિ: ઓરિયા, તામિળ


