ભયની સમસ્યા
સભાનતાથી ઇરાદાપૂર્વક, બાહ્યદૃષ્ટિથી તમારા ભયને શોધી કાઢવા, સમજવા માટે અર્ધો કલાક તમે તમારી જાત સાથે ગાળો તો સરળતાથી તમે તમારા ભયનો અંત લાવી શકો. પણ તમારા સુષુપ્ત મનના ઊંડાણમાં રહેલા અજ્ઞાત ભયને શોધવો અઘરો છે.
મૂળ અંગ્રેજી શીર્ષક : Problem of Fear
અનુવાદક: હર્ષદ મ. દવે | પ્રકાશક: ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
અન્ય ભાષામાંની આવૃત્તિ: કન્નડ


