સ્વની ઓળખ
સ્વજ્ઞાનનો પ્રાદુર્ભાવ ત્યારે જ સંભવિત બને છે, જ્યારે આપણે બીજાના સંબંધમાં આવીએ છીએ ત્યારે આપણે આપણી મનોગત પ્રતિ જાગ્રત હોઇએ. ત્યારે પ્રત્યેક ક્ષણે આપણને આપણામાં ઉદ્ભવતા મનોભાવનું દર્શન થાય છે. માટે સંબંધ એક એવો અરીસો છે જેમાં આપણે આપણને જેવા છીએ તેવા નિહાળી શકીએ છીએ.
મૂળ અંગ્રેજી શીર્ષક : On Knowing Oneself
અનુવાદક: હર્ષદ મ. દવે | પ્રકાશક: ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
અન્ય ભાષામાંની આવૃત્તિ: કન્નડ


