અજ્ઞાનતાને આવકારવા નિખાલસ થાવ

ધરતીની સુંદરતા નિહાળવી. ભૂખમરો કે કંગાળતાને ઓળખવી. આપણી બાબતમાં જે કંઇ ઉદ્ભવી રહ્યું છે તેના વિશેનું અવધાન હોવું. ચોક્કસપણે એ પણ એક પ્રાર્થના સમ છે. કદાચ એ ઘણી જ માર્મિક અને અમૂલ્ય બાબત છે. કારણ કે ત્યાં સંભાવના છે કે “હું’ ની સ્મૃતિમાં રહેલી બદલાની ભાવના તેમ જ મૂર્ખતા ભરેલી અનેક બાબતોનાં જાળાને તે વિખેરી નાખે છે.

મૂળ અંગ્રેજી શીર્ષક : On Being Open to the Unknown
અનુવાદક:  હર્ષદ મ. દવે |  પ્રકાશક: ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
અન્ય ભાષામાંની આવૃત્તિ: કન્નડ