ધ્યાનસ્થ મન

25.00

આ પુસ્તિકા કૃષ્ણમૂર્તિના ધ્યાન વિશેના દૃષ્ટિકોણનો સારો પરિચય આપે છે. કારણ કે અહીં, તેમના બીજા સંવાદો અને લખાણોની જેમ, તેઓ દડપણો આપણા રોજિંદા જીવનમાં વ્યવસ્થા નહીં હોય તો આપણી પાસે ધ્યાન કરવા માટે કોઈ આધાર રહેતો નથી. વિચારને નિયંત્રિત કરવાના અથવા જેની પ્રેક્ટિસ કરવી પડે તેવી એક પદ્ધતિ તરિકે ધ્યાનનાં પરંપરાગત ખ્યાલનો અસ્વીકાર કરતાં તેઓ કહે છે: આપણને પોતાના વિષે પૂરેપૂરું જ્ઞાન હોવું જ જોઈએ. એટલે તેમાં કોઈ પદ્ધતિ, કોઈ રીત, એકાગ્રતા વગેરે ન હોવાં જોઈએ અને આ બધાનો અસ્વીકાર કરીને આપણું મન સાચી સમજ મેળવી ચૂકેલું હોય ત્યારે તે કૂદરતી રીતે જ એકદમ વિચારરહિત –શાંત-બની જાય છે.”

મૂળ અંગ્રેજી શીર્ષક : Mind in Meditation
અનુવાદક: યોગેશ દેસાઈ |  પ્રકાશક: ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
અન્ય ભાષામાંની આવૃત્તિ: હિંદી, મરાઠી, ઓરિયા