ભાવિ જીવન
શીર્ષક સૂચવે છે તેમ આ પુસ્તક યુવાનો માટે છે . કૃષ્ણમૂર્તિએ શિક્ષકો , માતાપિતા અને બાળકો સાથે કરેલા વાર્તાલાપનો આ પ્રથમ સંચય છે .
પ્રસ્તાવનામાં જ કૃષ્ણમૂર્તિ શિક્ષણની મહત્તાનો મુખ્ય અભિગમ દર્શાવે છે . સમગ્ર પુસ્તક સ્પર્ધાનું જોખમ , સ્પર્ધાને કારણે બાળકોના મનમાં પેદા થતો ભય, કોઈ પણ અનુભવથી દૂર રહેવાની મનોવૃત્તિ, એકાંતનું મહત્વ તથા એકાગ્રતા અને ધ્યાનના તફાવતની સમજૂતી જેવા અનેક વિષયોને આવરી લે છે .
મૂળ અંગ્રેજી શીર્ષક : Life Ahead
પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય | અનુવાદક : ગિજુભાઇ દવે | પૃષ્ઠો : ૩૨૪
અન્ય ભાષામાંની આવૃત્તિ: કન્નડ, મલયાલમ, મરાઠી, ઓરિયા, તેલુગૂ


