સુખ વિશે શીખીએ
આપણામાંથી ઘણા બધાને મન સુખ અને આનંદનું ઘણું મહત્ત્વ છે. અને આપણી મહત્તતા, આપણી અપેક્ષા અને સુખ માટેની આપણી ઝંખના, આથી આપણી બધી શોધ વધારે ને વધારે સુખ માટે જ હોય છે. કિંતુ સુખ એ પ્રેમ નથી.
સુખને સમજવા માટે સુખનો નકાર કરવાનો નથી. પરંતુ સુખ વિશે શીખવાનું છે. સુખની પ્રાપ્તિ માટે તમારું મન તાજું હોવું જોઇએ.
મૂળ અંગ્રેજી શીર્ષક : Learning about Pleasure
અનુવાદક: હર્ષદ મ. દવે | પ્રકાશક: ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
અન્ય ભાષામાંની આવૃત્તિ: કન્નડ


