શું સલામતી જેવી કોઇ ચીજ છે ખરી?

મેં કહ્યું તેમ, કૃપા કરી નિરીક્ષણ કરો. તમારા મનનું, તમારા સ્વયંના જીવનનું કે જે તમે સ્વયં છો. મોટે ભાગે તમને, બાહ્ય સલામતી, પૈસો, હોદો્, શક્તિ, સુખસગવડ અને આાંતરિક રીતે વ્યત્યય વિના વ્યગ્રતા અને ચિંતા વિનાનું, બધી જ સમસ્યાથી મુક્ત, નજીકના તેમ જ ભવિષ્યના ભયમાંથીમુક્તિમાં રસ છે.

મૂળ અંગ્રેજી શીર્ષક : Is there such a thing at security?
અનુવાદક:  હર્ષદ મ. દવે |  પ્રકાશક: ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
અન્ય ભાષામાંની આવૃત્તિ: કન્નડ