શિક્ષણ અને જીવનની અર્થપૂર્ણતા
₹150.00
કૃષ્ણજીને એમના જીવનના અંત સુધી બાળકોના શિક્ષણમાં ઊંડો રસ હતો. “શિક્ષણ અને જીવન રહસ્ય’’ પુસ્તક એમના શરૂઆતનાં પુસ્તકોમાંનું, શિક્ષણના રહસ્યનું સ્પષ્ટીકરણ કરતું એક આગવું પુસ્તક છે. એમનો સંપૂર્ણ દૃષ્ટિકોણ માનવજીવન પર કેન્દ્રિત હતો. જીવનનું રહસ્ય ઘણું વિશાળ અને ગહન છે. અને કેળવણીનો (શિક્ષણ) ઉદ્શે, જીવનના મર્મને ઉદઆાટિત કરવાનો અને સમજવાનો છે. તેમણે જીવનને લગતા અનેક વિષયનું ઘણી ગહનતાપૂર્વક ચિંતન, મનન કરી તેના મર્મને ઉદ્ઘાટિત કર્યા છે. પ્રમાણ વિરુદ્ધ મુક્તિ, શિસ્ત, પ્રજ્ઞા અને સર્જનશીલતાની પ્રકૃતિ અને કેળવણીમાં ધર્મનું કાર્ય. કૃષ્ણમૂતિ એક વાતનું વિશેષ મહત્ત્વ આપતા કે ભય વગેરેના વાતાવરણના ક્ષેત્રમાં જ સાચું શિક્ષણ ઉદ્ભવે છે.
મૂળ અંગ્રેજી શીર્ષક : Education and the Significance of Life
પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય | અનુવાદક : હિરાલાલ બક્ષી, ચંપક મહેતા | પૃષ્ઠો : ૯૮
અન્ય ભાષામાંની આવૃત્તિ: બંગાલી, હિંદી, કન્નડ, ઓરિયા, મલયાલમ, મરાઠી, તામીળ, તેલુગૂ, ઉર્દુ
અન્ય માધ્યમમાંની આવૃત્તિ: દૃષ્ટિવિકલાંગો માટે: નૅબ ધ્વનિમુદ્રિત પુસ્તકો: અંગ્રેજી, મરાઠી, હિંદી, ગુજરાથી | બ્રેલ: મરાઠી, હિંદી, ગુજરાથી


