શું શાળા તમને જીવન માટે તૈયાર કરે છે?

20.00

ક્રૃષ્ણમૂર્તિ એ બાબત સાથે ઘણી નિસબત ધરાવતા હતા કે શું આધુનિક શિક્ષણ વિદ્યાર્થીઓને તેઓ જ્યારે શાળા છોડે ત્યારે જીવનના પડકારોનો સામનો કરવા માટે સુસજ કરે છે કે કેમ.. તેઓનાં યુવાન લોકો સાથેનાં આખી દુનિયામાંનાં પ્રવચનો અને સંવાદોમાં તેઓએ જીવનનાં વિવિધ પાસાંઓ તરફ ધ્યાન હોર્યું છે જેની સાથે યુવાનોએ વ્યવહાર કરવો પડશે, ભલે તેઓ ગમે ત્યાં જીવતા હોય અને ગમે તે કારકિર્દીમાં આગળ વધતા હોય. યુવા વાચકને આ પુસ્તિકામાંનું પ્રવચન આજે પણ એટલું જ અસરકારક અને પ્રેરણાદાયક લાગશે જેટલું તે તેઓએ ૧૯૬૩ માં વારાણસી ખાતે રાજઘાટ બેસન્ટ શાળાના વિદ્યાર્થીઓને સંબોધ્યા ત્યારે હતું.

મૂળ અંગ્રેજી શીર્ષક – Does School Prepare You For Life?
અનુવાદક – અપૂર્વ પાઠક | પ્રકાશક – કૃષ્ણમૂર્તિ ફાઊન્ડેશન ઊન્ડિયા | પૃષ્ઠો – ૧૪
અન્ય ભાષામાંની આવૃત્તિ: મરાઠી