તમારી સુષુપ્ત પ્રતિભાની શોધ કરો

20.00

ક્રૃષ્ણમૂર્તિ એ બાબત સાથે ઘણી નિસબત ધરાવતા હતા કે શું આધુનિક શિક્ષણ વિદ્યાર્થીઓને તેઓ જ્યારે શાળા છોડે ત્યારે જીવનના પડકારોનો સામનો કરવા માટે સુસજ કરે છે કે કેમ.. તેઓનાં યુવાન લોકો સાથેનાં આખી દુનિયામાંનાં પ્રવચનો અને સંવાદોમાં તેઓએ જીવનનાં વિવિધ પાસાંઓ તરફ ધ્યાન હોર્યું છે જેની સાથે યુવાનોએ વ્યવહાર કરવો પડશે, ભલે તેઓ ગમે ત્યાં જીવતા હોય અને ગમે તે કારકિર્દીમાં આગળ વધતા હોય. યુવા વાચકને આ પુસ્તિકામાંનું પ્રવચન આજે પણ એટલું જ અસરકારક અને પ્રેરણાદાયક લાગશે જેટલું તે તેઓએ ૧૯૮૪ માં આંધ્રપ્રદેશ ખાતે ઋષિવેલી શાળાના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો ત્યારે હતા.

મૂળ અંગ્રેજી શીર્ષક – Discover Your Hidden Talent
અનુવાદક – અપૂર્વ પાઠક | પ્રકાશક – કૃષ્ણમૂર્તિ ફાઊન્ડેશન ઊન્ડિયા | પૃષ્ઠો – ૧૭
અન્ય ભાષામાંની આવૃત્તિ: મરાઠી