જ્યારે સરખામણીને કરણો તમારું મન દુભાય…
₹20.00
ક્રૃષ્ણમૂર્તિ એ બાબત સાથે ઘણી નિસબત ધરાવતા હતા કે શું આધુનિક શિક્ષણ વિદ્યાર્થીઓને તેઓ જ્યારે શાળા છોડે ત્યારે જીવનના પડકારોનો સામનો કરવા માટે સુસજ કરે છે કે કેમ.. તેઓનાં યુવાન લોકો સાથેનાં પ્રવચનો અને સંવાદોમાં તેઓએ જીવનનાં વિવિધ પાસાંઓ તરફ ધ્યાન હોર્યું છે જેની સાથે યુવાનોએ વ્યવહાર કરવો પડશે, ભલે તેઓ ગમે ત્યાં જીવતા હોય અને ગમે તે કારકિર્દીમાં આગળ વધતા હોય. આ પુસ્તિકામાં ઋષી વેલી શાળામાં વિદ્યાર્થીઓને ૧૯૬૧ માં અપાવેલા એક પ્રવચનમાંથી તથ ૧૯૭૮ માં વિદ્યાર્થીઓ સાથે યોજીયેલા એક સંવાદમાંથી કેટલાક અંશો લેવામાં આવ્યા છે – બંને આજે પણ એટલાં જ અસરકારક અને પ્રેરણાદાયક છે જેટલાં ત્યારે હતાં.
મૂળ અંગ્રેજી શીર્ષક – When You get Hurt through Comparison
અનુવાદક – અપૂર્વ પાઠક | પ્રકાશક – કૃષ્ણમૂર્તિ ફાઊન્ડેશન ઊન્ડિયા | પૃષ્ઠો – ૨૦
અન્ય ભાષામાંની આવૃત્તિ: મરાઠી


