Archives of Ticker-gu

જે. કૃષ્ણમૂર્તિ : જીવનચરિત્ર

નૂતન પ્રકાશન – જે. કૃષ્ણમૂર્તિ: જીવનચરિત્ર

આપણા  સમયના  મહાન આધ્યાત્મિક  દ્રષ્ટાનું  જીવનચરિત્ર ૧૯૦૯માં, જયારે  કૃષ્ણમૂર્તિ  માત્ર  ચૌદ  વર્ષના  હતા  ત્યારે  તેમનામાં  વિશ્વના  જગતગુરુ  કરુણાસભર  બોધિસત્વ  મૈત્રેયનું  અવતરણ  થવાનું  છે  તેવી  ઘોષણા  કરવામાં  આવી  હતી. આ  ઘોષણા  એની બેસન્ટ  દ્વારા  કરવામાં  આવી  હતી . તેઓ  તે  વખતે થિયોસોફીકલ સોસાયટીના  પ્રમુખ  હતા . થિયોસોફીકલ સોસાયટી  બૌદ્ધ  અને  હિન્દુ  શિક્ષણનો  સમન્વય કરી તેને  ગૂઢ  […]