‘શિક્ષક હોવું એટલે શું?’ એક કાર્યશાળાનું આયોજન, ૨૦૧૭
કૃષ્ણમૂર્તિ ફાઉન્ડેશન ઇંડિયા, મુંબઇ વતી, બૉમ્બે કેમ્બ્રિજ સ્કૂલના સહયોગથી ‘શિક્ષક હોવું એટલે શું?’ એક કાર્યશાળાનું આયોજન કૃષ્ણમૂર્તિ ફાઉન્ડેશન ઇંડિયા, મુંબઇ વતી, બૉમ્બે કેમ્બ્રિજ સ્કૂલના સહયોગથી તારીખ ૭,૮,૯ જુલાઇ, ૨૦૧૭ આ ત્રણ દિવસો દરમ્યાન અંધેરીમાં માધ્યમિક શિક્ષકો માટે એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિષય હતો, ‘શિક્ષક હોવું એટલે શું?’ અને નિમિત્ત હતું આ શાળાના રૌપ્યમહોત્સવના […]





