અંતરમેળ આ વૃત્તપત્રિકા દર ચાર મહિને પ્રસિદ્ધ થાય છે. કૃષ્ણજીના વિચારોને વાંચવા - સમજવા ઇચ્છતી વ્યક્તિ માટે કૃષ્ણજીના સાહિત્યનો ગુજરાતી અનુવાદ, તેમના શિક્ષણને લગતા લેખ, સંસ્થાના કાર્યક્રમો, અભ્યાસ કેન્દ્ર અને પુસ્તકો વગેરેની માહિતી આ પત્રિકામાં પ્રકાશિત કરવામાં આવે છે. આ પત્રિકા આપને મળે એવી ઇચ્છા હોય તો અમારા મુંબઈ કેન્દ્રના સરનામા પર પત્ર દ્વારા કે ઇમેઇલ દ્વારા તમારું સંપૂર્ણ નામ, સરનામું, ફોન નંબર અને ઇમેઇલ જો હોય તો તે અમને જણાવશો.
મરાઠી વૃત્તપત્રિકા: https://kfimumbai.org/mr/newsletter/
અન્ય ભાષી વૃત્તપત્રિકાઓની વિગત માટે સંકેતસ્થળ: https://www.kfionline.org/newsletters/
મરાઠી વૃત્તપત્રિકા: https://kfimumbai.org/mr/newsletter/
અન્ય ભાષી વૃત્તપત્રિકાઓની વિગત માટે સંકેતસ્થળ: https://www.kfionline.org/newsletters/