દુઃખનો અંત
મારે મન દુઃખમાંથી સંપૂર્ણપણે મુક્ત થયા વગર ડહાપણ કે દક્ષતા આવતા નથી. તેમજ દુઃખમાંથી મુક્ત થયા વગર જે અમાપ છે એવું મનની પાર છે. જેને તમે ઇશ્વર કહો કે બીજું કંઇ પણ નામ આપો તેની શોધ લેવી અશકય છે.
મૂળ અંગ્રેજી શીર્ષક : Ending of Sorrow
અનુવાદક: હર્ષદ મ. દવે | પ્રકાશક: ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
અન્ય ભાષામાંની આવૃત્તિ: મરાઠી, કન્નડ


