નૂતન પ્રકાશન – જે. કૃષ્ણમૂર્તિ: જીવનચરિત્ર
આપણા સમયના મહાન આધ્યાત્મિક દ્રષ્ટાનું જીવનચરિત્ર ૧૯૦૯માં, જયારે કૃષ્ણમૂર્તિ માત્ર ચૌદ વર્ષના હતા ત્યારે તેમનામાં વિશ્વના જગતગુરુ કરુણાસભર બોધિસત્વ મૈત્રેયનું અવતરણ થવાનું છે તેવી ઘોષણા કરવામાં આવી હતી. આ ઘોષણા એની બેસન્ટ દ્વારા કરવામાં આવી હતી . તેઓ તે વખતે થિયોસોફીકલ સોસાયટીના પ્રમુખ હતા . થિયોસોફીકલ સોસાયટી બૌદ્ધ અને હિન્દુ શિક્ષણનો સમન્વય કરી તેને ગૂઢ […]







